BCCIએ પણ ચાઇનીઝ કંપની વીવો સાથે કરાર તોડતા IPL ના ટાઈટલ સ્પોન્સરશિપ માટે બોલી લગાવી શકે છે બાબા રામદેવની પતંજલિ…

  • પતંજલિ આયુર્વેદ BCCI માટે દરખાસ્ત તૈયાર કરી રહી છે
  • BCCI આ વર્ષ માટે નવા ટાઈટલ સ્પોન્સર ગોતી રહ્યું છે ત્યા રે બાબા રામદેવ ની પતંજલિ પણ બોલી લગાવી શકે છે.
  •  

ચીન સાથે બોર્ડર વિવાદ બાદ ભારતમાં ચીન વિરુદ્ધ સેન્ટિમેન્ટ બન્યું છે. આને ધ્યાનમાં રાખીને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ચાઇનીઝ સ્માર્ટફોન કંપની વીવો સાથેન IPL 2020ની ટાઈટલ સ્પોન્સરશિપનો કરાર તોડી નાખ્યો છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે, આ સ્પોન્સરશિપ માટે યોગગુરુ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ બોલી લગાવી શકે છે.

કંપનીના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ ન્યુઝ એજન્સી PTIને જણાવ્યું હતું કે, અમે પતંજલિ બ્રાંડને ગ્લોબલ માર્કેટિંગ પ્લેટફોર્મ પર પહોચાડવા માગીએ છીએ. આના માટે અમે IPLની ટાઈટલ સ્પોન્સરશિપ અંગે વિચારી રહ્યા છીએ. પતંજલિ આયુર્વેદ BCCI માટે દરખાસ્ત તૈયાર કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this:
Close Bitnami banner
Bitnami