ગુજરાતમાં જો કોઈને જેવો તેવો કે પછી મીડિયમ પ્રકારનો કોરોના હોય તો ચિંતા કરવાં જેવું નથી!

ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માએ કરેલી એક શોધથી હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં જો કોઈને જેવો તેવો કે પછી મીડિયમ પ્રકારનો કોરોના હોય તો ચિંતા કરવાં જેવું નથી. એવા દર્દીઓ માટે સન ફાર્માએ સારા સમાચાર આપ્યા છે. Favipiravir 200 mg નામની દવાને ભારતમાં ફ્લૂગાર્ડના નામથી લોન્ચ કરવામાં આવી છે. ફેવિપીરવીર 200 મિલિગ્રામનો ઉપયોગ પણ સારો નીવડ્યો છે. ફ્લુગાર્ડ કંપનીએ એક ટેબ્લેટની કિંમત 35 રૂપિયા નક્કી કરી છે.

આ દવા સૌ પ્રથમ 1990માં જાપાનની એક કંપની દ્વારા બનાવવામાં આવી હતી. રશિયા કહે છે કે તેના વૈજ્ઞાનિકોએ આ દવામાં થોડો ફેરફાર કર્યો છે. આ સાથે રશિયાએ એમ પણ વાત કરી હતી કે, આગામી બે અઠવાડિયામાં કંપની બધી જ જાણકારી આપશે. વૈજ્ઞાનિકો દ્વારા આ દવામાં શું ફેરફાર કરવામાં આવ્યો એ ત્યારે જ બહાર આવશે.

ક્લિનિકલ ટ્રાયલ્સમાં ફૈવીપિરાવીરને પરિણામ પણ સારા મળ્યા છે. આ દવા કોરોનાના નીચા અને મધ્યમ સ્તરની સારવારમાં અસરકારક સાબિત થઈ છે. સીએસઆઈઆરએ દેશમાં ઉપલબ્ધ કેમિકલ્સનો ઉપયોગ કરીને આ દવા માટે એક સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટક (એપીઆઈ) તૈયાર કરી છે. ત્યારબાદ તેણે દવાના નિર્માણ માટે તે સિપ્લાને આપી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this:
Close Bitnami banner
Bitnami